Operetta2 અભ્યાસ શું છે?
Operetta2 એ રિલેપ્સિંગ-રેમિટીંગ મલ્ટિપલ સ્ક્લેરોસિસ (RRMS) સાથે જીવતા બાળકો અને તરુણો માટેનો નૈદાનિક સંશોધન અભ્યાસ છે. આ અભ્યાસ બાળકો અને તરુણોમાં RRMS ની સારવારમાં મદદ કરી શકે તેવી દવાની સારી કે ખરાબ અસરોની તપાસ કરશે.
કોણ જોડાઈ શકે છે?
Operetta2 અભ્યાસમાં વિશ્વભરના બાળકો અને તરુણોને સામેલ કરવામાં આવશે, જેઓ
રિલેપ્સિંગ-રેમિટીંગ મલ્ટિપલ સ્ક્લેરોસિસ (RRMS) સાથે જીવી રહ્યાં છો
10-17 વર્ષની ઉંમર છે
વધુ જાણવામાં રસ ધરાવો છો?
જો તમે અથવા એવી કોઈ વ્યક્તિ કે જેની તમે સંભાળ લઇ રહ્યા હોવ તે ભાગ લેવામાં કે વધુ જાણવામાં રસ ધરાવતી હોય, તો નીચેની લિંક્સમાંથી કોઇ એક પર ક્લિક કરો
ભાગ લેતી સાઈટો
આ અભ્યાસમાં ભાગ લેતા ડોક્ટરોની સૂચિ શોધો
અભ્યાસની રૂપરેખા
Operetta2 વિશે અમારા અભ્યાસની રૂપરેખાના ઇન્ફોગ્રાફિક દ્વારા જાણો
અભ્યાસની વિગતો
Operetta2 વિશે અમારી અભ્યાસ પુસ્તિકા વાંચીને જાણો
Operetta2 અભ્યાસને ધ્યાનમાં લેવા બદલ તમારો આભાર!
તમે હવે એફ. હોફમેન-લા રૉશ લિ. (“રૉશ”) ની વેબસાઇટમાંથી બહાર નીકળી રહ્યાં છો. તૃતીય પક્ષના પેજની લિંક્સ ફક્ત સુવિધા માટે પ્રદાન કરવામાં આવે છે. રૉશ તૃતીય પક્ષના કોઈપણ પેજની સામગ્રી પર કોઈ મંતવ્ય વ્યક્ત કરતું નથી અને તમામ તૃતીય પક્ષની માહિતી અને તેના ઉપયોગ માટેની કોઈપણ જવાબદારીનો સ્પષ્ટપણે અસ્વીકાર કરે છે.